સજ્જન બનીને શું મળ્યું આ દુનિયામાં, દર દર ની ઠોકરો; હારીશ પડીશ તુટીસ પણ સજ્જનતા તો નઇ જ છોડું.

સમય તો મારો પણ બદલાશે એક દિવસ;
હે દુર્જન તારી દુષ્ટતાની હાર તો નિશ્ચિત છે એક દિવસ.

- DB Note✍️

#દુષ્ટતા

Gujarati Thought by Disha Barot : 111427746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now