માત્ર દુર્જન માણસો જ દુષ્ટતા કરે છે એવું નથી કયારેક તો સજ્જન માણસો પણ આપણે સ્વપ્નેય ના વિચારી હોય તેવી દુષ્ટતા કરી બેસે છે
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#દુષ્ટતા

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111427669
Arjunsinh Raoulji. 7 year ago

સાચી વાત છે

Brijesh Mistry 7 year ago

એ સજ્જન ફક્ત બહાર થી જ હોવો જોઈએ...વિચારો થી તો એ દુષ્ટ જ હોય છે....તો જ એ દુરાચાર કરી શકે ...નહી તો શક્ય જ નથી એમ બનવું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now