કહેવાય છે કે દુનિયા માં જ્યારે દુષ્ટતા વધી જાય છે ત્યારે દુનિયા નો વિનાશ સર્જાય છે, આ કોરોના આપણી આંદર રહેલી માનવતાને જગાડવા આવ્યો છે કહે છે કે હવે તો ચેતો તમારા અંદર રહેલી દુષ્ટતાને નષ્ટ કરી ને થોડીક તો માનવતા દાખવો, જ્યા નારીને નારાયણી તરીકે પૂજો છો એ જ નારી સાથે દુષ્ટતા આચરો છો થોડીક તો લાજશરમ રાખો,જ્યાં મંદિરોમાં જઈને મોટી મોટી ભેટ ધરાવો છો અને બીજી બાજુ લોકો ગરીબી અને ભૂખમરા થી મરે છે થોડીક તો દયાભાવ રાખો, હવે તો તમારી અંદર રહેલી દુષ્ટતાને નષ્ટ કરો હવે તો માનવી બનો......
. _meera soneji
#દુષ્ટતા