રોજ આવે એક ચકલી મારી,
ચી ચી કરતી ઘરને મેહકાવતી
એના કલરવથી પડે સવાર મારી,
ઉડવુ,જીવવું અને સદાયે ચેહકવું
મારાં દિલને શીખવતી ચકલી મારી..!
#Azad

Gujarati Blog by संजय कुमार दवे : 111427616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now