Student X: મારા પપ્પાએ મને online video થકી ભણવા📚✏️ નવું ટેબ્લેટ લાવી આપ્યું.
Student Y: મારા પપ્પા નો પગાર થશે તો મને પણ લાવી આપવાના છે.
Student Z: સરકારે આપેલી રાહત સામગ્રીના 10 કીલો ઘઉં દળાવવાના પૈસા માટે મારા પપ્પા કંઈક નાની સરખી મજૂરી ના વેતરણમાં છે.
સમજાય તેને વંદન🙏🏻
#દુષ્ટતા
#બ્લોગ