રસ્તાઓ બે હતા
પણ તેમણે અમને મુકી બીજો રસ્તો પસંદ કર્યો,
જાણતા અમે હતા યોગ્ય ન હતો તે રસ્તો,
કહી અમે જણાવ્યું હતું તેમને બીજી રીતે,
પણ "મને કાઇ ફેર ન પડે" એ કહેવું એમનું હતું,
છતા ન જાય તે રસ્તે કહેવું અમારુ હતું
ન સમજયા તે દુશ્મન જાણી સબક અમને જ શીખવ્યું હતું
કહું કેમ પ્રેમ છે આ હદયમા
ખબર નહીં પણ લાગણીઓથી હદય બંધાયું હતું,
ન થાય કોઇ ભુલ કે દુષ્ટતા એ જ પ્રાર્થના કરી જાણ્યું હતું
સમજણ અમારી વધુ હતી, ને સમજ કદાચ એમનામાં ન હતી
થોડા સુખમા આખી જિંદગી રોવાની હતી
છતા કહી જાણ્યું આ હદયથી
કે બસ મારા હદયમાં તુ જ રહેવાનું હતું
ન થાય ભુલ એ જ હદયથી કહેવું હતું
ઉપડશે આંગળીઓ હજાર જો વતૅન થશે તારુ ક્ષણ વાર પણ બેબાક,
થોડુ સમજ....રહે કથે મારો આ ભાવ સમજ
ન ઇચ્છું હું તારું બુરું
પણ આગળી જો ઉપડે તુજ પર ન રહેવાય મુજ પર્્્્
આજ પણ છે અમુક ભુલો માફ
જો ન કર ફરી એ ભુલો સાથ
મિત્રતાની સમજ ક્યાં તને.?..... દરેક લાગણીઓ ન સમજે કોઈ અપાર....
ન બાંધુ તને મારામાં...કર દરેક ઇચ્છાઓ પૂરી તારી..
બસ ન કર એક પણ હરકત જે મને ન ગમે એક પણ વારી
નાનકડી આ વાત કહી જાણાવુ તને હવે તો સમજ કેટલો પ્રેમ મને તારી સંગાથ....
#દુષ્ટતા