એક ભૂખ્યો ભોજન ચોરે તેને દૃષ્ટતા ગણાવી કે મજબૂરી અને તે ભોજન ચોરાતાં પકડી એને સજા આપે એને દુર્ષ્ટતા કેવી એટલે કે મજબૂરી નો ફાયદો ઉપડી અથવા તો સામે વાળા ની જરૂરિયાત સમજવા છતાં અથવા તો સામે વાળા ની જરિયાત ને સમજવા ની કોશિશ કર્યા વગર એનું આ હીત થાય એવુ કરવું એ પણ મોટી દૃષ્ટતા જ છે કોઈક ની લાગણી સાથે ખેલવું એ પણ દૃષ્ટ્ટતા જ છે, કોઈક ની લાગણી કોઈક નો વિશ્વાસ તોડવો એ પણ દૃષ્ટ્ટતા જ છે
#દુષ્ટતા