માણસની દુષ્ટતા માંથી
મારી શ્રદ્ધા ઉઠી ગઈ છે
એનુ કારણ એજ કે
મને ધીરે રહીને સમજાયું છે કે
મારામાં રહેલી દુષ્ટતા જ
જગતમાં રહેલી દુષ્ટતા ની જનક છે.

મારી ભીતર માં રહેલી
દુષ્ટતા ઓસરી જાય પછી
અન્ય માણસની દુષ્ટતા
મારી આગળ સાવ લાચાર બની રહેશે.

#દુષ્ટતા સાથે કામ પાડવાનો આ જ ધોરી માર્ગ


#સુપ્રભાત_મિત્રો

Following
https://instagram.com/krunalmevada1

Gujarati Poem by KRUNAL : 111427428

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now