છોડ્યા જેણે કઠોર જાણી ને
ઢોળ્યા હેત એ તરફ જોઇ લાગણી ને
સમયે સમજાણુ નહોતી કઠોરતા એ
જયારે લાગણી ના આવરણ તળે થી
ડોકાઇ દુષ્ટતા........

#Grudge

Gujarati Quotes by Narendrasinh : 111427424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now