કોઈની સાથે કરેલ દુષ્ટતાનું પરિણામ ભોગવવુંજ પડે છે. પછી એ વ્યકિત હોય કે પશુ-પ્રાણી હોય કે કુદરત.

એ મહાભારત સમયની વાત હોય કે રામાયણ સમયની કે અત્યારના કળીયુગની.

કદાચ આ કોરોના પણ કોઈક પ્રકારે કરેલી દુષ્ટતાનુજ પરિણામ હોય?
#દુષ્ટતા

Gujarati Thought by Manthan Patel : 111427388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now