#દુષ્ટતા
નાનપણમાં દુષ્ટ રાક્ષસ વિશે ની વાર્તા ઓ
હું જ્યારે સાંભળતી ત્યારે વિચારતી કે...
આવા બે શિંગ અને એક પુચ્છ વાળા હશે...
મોટા થયા પછી અનુભવ્યું કે,આવા દુષ્ટ લોકો
તો ઘણા ખરા લક્ષણો ધરાવે છે...
જે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકાય નહીં...

Gujarati Blog by Bindu : 111427387
Bindu 7 year ago

Ha,je bijanu kharab Vichare.. thank you so much 🙏

Bindu 7 year ago

Thank you so much 🙏

Pagu 7 year ago

Ohh ae raxshas loko j che aem.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now