કહી છે દુષ્ટતા આંખોમાં, જોયું છે ક્યારેય બાળકના નયનમાં

કહી છે દુષ્ટતા જગતમાં, ક્યારે બેઠા છો કુદરતના ખોળામાં,

કહી છે દુષ્ટતા બંગલાઓમાં, કદી મારજો લટાર ઝૂંપડાંઓમાં,

છે ફક્ત શબ્દમાત્ર બાકી તો જયાં છે સત્યતા ત્યાં વળી કેવી #દુષ્ટતા .

Gujarati Motivational by Rajdeepsinh Jadeja : 111427381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now