નવ ગ્રહ,

અને બાર રાશિ,

અને બાકી બચેલા ખરાબ યોગ,

આ કોઈ અત્યારે નડતા નથી.

આ બધા હાથ જોડી ને આપણને

કહે છે, કે ઘરમાં રહો.


તમે ઉકલી ગયા તો
અમે નડસુ કોને..?

🤪😝

Gujarati Jokes by Brijesh Shanischara : 111427368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now