નતો એને મારુ મૌન સમજાયુ,
નતો અમને વાચા આવી...
હવે એની વાટ જોવા નો વખત વીત્યો,
ઢળ્યો આ સુરજ ને વધતુ ગયુ અંધારુ...
હવે એની વાટ જોવા નો વખત વીત્યો....

Gujarati Blog by Mahadevhar : 111426965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now