Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસ રાત મનાવી વધુ ને વધુ આગળ જવા માટે મથતો જ રહે છે. આગળ વધવું એ માણસ ની આદત બનતી જાય છે. પરંતુ આગળ વધવા ની શૈલી કયક આવી છે. બીજા યે દોરેલી લીટી ભૂંસી ને આગળ વધવાનુ બધા ને સેલુ લાગે છે. પોતા ની લીટી ને વધારી ને લાંબી કરવા નુ વિચારતા જ નથી કેમ કે એમાં તો કોમ્પિટિશનમાં ટકી રહેવું પડે. અવુ બનતું તમે પણ તમારી આસપાસ જોયુ જ હસે.

(પરંતુ આ તો પેલા જેવુ થયું. ભ્રષ્ટાચાર નાબુત કરવા બધા ઈછિ રહ્યા છે. અને નાબુત કરવા બધા સૌ સૌ ની રીતે પ્રયત્ન પણ કરી રહ્યા છે. પણ આપડિ ફાઇલ ક્યાંય રોકાવી ના જોયે એવી ઇછા પણ હરેક ને હોય જ છે. બરાબર ને?)

આથી જો બધા એવુ વિચારે ને કે આગળ વધશું ચોકશ વધશું પરંતુ બીજા ની લીટી નાની કરી ને નહિ પરંતુ બીજા ની લીટી નાની કરી ને નહિ પરંતુ અપડિ લીટી ને વધારી ને.
આના થી બે ફાયદા છે. તમારો ખુદ નો આગળ વધવા નો કોન્ફિડન્સ પણ ઉજાગર થશે. અને દેશ ની અર્થવ્યવસ્થા માં પણ વધારો થશે.


#વધવું

Gujarati Motivational by Ajay Rabadiya : 111426882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now