પ્રેમ છે તારો મારો
હું ભણી લઉ
વિશ્વાસની આ લાગણીઓ
હું સમજી લઉ
હાથ આપ મને
હું સાથ સમજી આગળ વધી લઉ
#વધવું

Gujarati Shayri by Ravi Lakhtariya : 111426756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now