#વધવું

અતિ વધવું ઈચ્છા - આકાંક્ષાઓ નું
ક્યારેક મુશ્કેલીઓ વધારી શકે છે
અતિ વધવું દ્વેષ - નફરતનું
ક્યારેક મહા વિનાશ નોંતરી શકે છે
અતિ વધવું સ્નેહ નું
ક્યારેક ગૂંગળામણ કરાવી શકે છે

Gujarati Blog by Dt. Alka Thakkar : 111426736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now