વધવું છે જીવનમાં મારે અાગળ ...
પણ મારું ભૂતકાળ મને રોકે છે .

વધવું છે મારે આગળ ...
પણ તારી યાદો મને રોકે છે .

વધવું છે મારે આગળ ....
પણ તારા વિચારો મને રોકે છે .

.....Dhara vyas.....

વધવું છે મારે આગળ ....
જો આપે તુ સફર માં સાથ ...

વધવું છે મારે આગળ ....
પણ રીતિ રિવાજો મને રોકે છે .

છતાં પણ હું આગળ વધુ છું .
શું ખબર આગળ મંજીલ મળી રહે ..


#વધવું

Gujarati Poem by Vyas Dhara : 111426707
Vasani Kalpesh 7 year ago

અદ્ભૂત 👌👌

Saurabh Sangani 7 year ago

ખરાબ સમય પણ પાછળ રહી જાય છે, તો આપણે પણ સમય સાથે આગળ વધી જવાય

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

વધવું છે આગળ પણ પોલીસ વાળા રોકે છે...😀😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now