💘 પ્રેમ પનઘટ ને તીરે 💘
🌷{ 3 }🌷
છોકરી : એય નટખટ...તારા કંકર થી ડરી ને પેલું બુલબુલ
ઉડી ગયું જો ...!!
છોકરો : આ પનઘટ ની પાળે બુલબુલ નું શું કામ...???
અહીં તો ચુલબુલી પનિહારી જ શોભે...!!
છોકરી : ઓહો...એટલે કે તારી આંખો ના નખરા એમ
નહીં જ થોભે ...???
છોકરો : એમ તો તે પણ ક્યાં ઓછા નયન તીર છોડયાં
હતા...??? ને ઝુકી ને મટુકી કેમ ભરતા...???
છોકરી : બોલો ભોળા નયન અને શીતળ નીર ને અમે કેમ કરી કાબુમાં કરતા...??
છોકરો : તારા રૂપ નો બગીચો સરખો ઢાંકતી તો હો...!!
છોકરી : આ વાયરો જ એવો નફ્ફટ છે કે વારેવારે અટકચાળો કરે..ને પાછો વગડો કહે કે તું ચુંદડી કેમ નથી ઢાંકતી ...???
છોકરો : આ દિલ નાં ધબકારા તને જ માંગે ને તું મારા દિલને મટુકી માં કેમ નથી રાખતી...???
છોકરી : હટ્...બેશરમ છબીલા... તું વાતો ના ભરશે કેટલા તો હવે ગાડાં...???
To be Continue in 👉 { 4 }...........