હું બોલીશ તું બોલીશ વાત વધશે , પછી તારા વગર નહીં ચાલે .....!#વધવું

Gujarati Thought by Harshika Suthar Harshi True Living : 111426588
Raje. 7 year ago

પણ જો મુન્ગા રહીશું તો આ આંખો વઢી મરશે. 😊

Ravi Lakhtariya 7 year ago

તું બોલીશ હું બોલીશ તો વાત આગળ વધશે નહીતર ‌આખી જિંદગી વાત ત્યાં ને ત્યાં ‌જ રહેશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now