આમ તો કેમ વધવું આગળ...જ્યાં કોઈ મુકામ નથી

છે કોણ અહીં...જે નામ માં ગુમનામ નથી...

કાંઈક તો હતું હજી આપણા સબંધ માં બાકી...કશુંક

બે ડગલાં માંડ્યા અજાણી દિશા માં,ને બહાર નિકળાતું નથી
©ગીતા એમ ખૂંટી
#વધવું

Gujarati Shayri by Gita M Khunti : 111426531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now