# વધવું
આમ એકલા એકલા કઈ વધાય નહિ,
થડ એની ડાળીઓ ને સાથે લઇ ને વધે વ્હાલા,

તું જ પ્રેમ માં આગળ વધે , હું કેમ નહિ,
જો એકલા જ વધે બધાં, તો પડે એકલા.

Gujarati Shayri by પ્રવિણ ગજ્જર : 111426446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now