વધવું જ છે તો સફળતા તરફ વધો
વધવું જ છે તો સકારાત્મકતા તરફ વધો
વધવું જ છે તો લક્ષ્ય તરફ વધો
વધવું જ છે તો સંબંધોમાં માફી માંગવામાં પહેલ કરો
વધવું જ છે તો મારુ તારું છોડી સહિયારું તરફ વધો
વધવું જ છે તો નિર્દોષતા તરફ વધો
વધવું જ છે તો જમાના પ્રમાણે આગળ વધો
વધવું જ છે તો મુસીબતમાં ઉકેલ શોધવા તરફ વધો
વધવું જ છે તો સર્જનાત્મકતા તરફ વધો.
ખૂબ જ સારો સમય મળ્યો છે અત્યારે સંબંધો સુધારી એકબીજાને સમજવાનો એ દિશામાં આગળ વધો.
#વધવું