સાગર ના લહેરો ની જેમ લાગણી માં વધઘટ થતી રહી!
એ જિંદગી ખરી છે તું.....
વ્યાજ દર માં થતાં વધઘટ ની જેમ !
હરતી ફરતી બેંક બનાવી દીધી મને!

જય શ્રી કૃષ્ણ
#વધવું

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111426321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now