રસપ્રદ રહસ્ય છે ,  વાત શબ્દો વિના ની,
પ્રેમ ની અભિલાષી, આત્મા  દિલરૂબાની;

હું હું તું તું માં  ,શોધ અનંત સફર સુહાની,
ખૂદ માં જ પામે,  ખૂદને ખોળતી મસ્તાની.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111426160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now