Gujarati Quote in Thought by Bharat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન પણ શીખવે છે આગળ વધવું,
બાળપણ પછી જવાની ને ઘડપણ,
બાળપણ સારું હોય તો ત્યાં રોકાતુ નથી.
આગળ વધે જવાનીમાં, સંઘર્ષ હોય કે સુખ ત્યાં પણ અટકે નહીં,પહોંચી જ જાય ઘડપણ સુધી ને ત્યાં પણ રોકાય નહીં.
ભરત
#વધવું

Gujarati Thought by Bharat : 111426131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now