માનમા કૈક કરવાની ઈચ્છા હોય તો તેને સાકાર કરવા તરફ આગળ વધવુંજ જોઈએ. એમા પછી લોક લાજ, થાક, તકલીફો વગેરેને આડે લાવવાનાજ ન હોય. વિચારોનો સાક્ષાત્કાર કરવા બધું બાજુમાં મૂકી બસ લક્ષ્ય તરફ વધવુંજ પડે.
#વધવું

Gujarati Motivational by Manthan Patel : 111426113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now