એ જિંદગી રોજ નવા નવા ખેલ ખોલે છે,
તારા અધ્યાય જોઈ કેટલાયના હ્નદય ડોલે છે,
તને હશે કે હાર માની લેશુ તો તો તું પણ ભૂલે છે,
અહીં સમજણના ત્રાજવે તને પણ બધા તોલે છે.
jigna.r.rabari

Gujarati Blog by Rabari Jigna. R : 111426098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now