#વધવું

=============================
હોવું જન્મવું વધવું, વિપિણમવુ નષ્ટ થવાનું,
ભાવ પ્રકૃતિ માં, જીવન, ક્રમશઃ આમ થવાનું;

ક્ષણિક છે કાળ માન માં, ધરા ની મુલાકાત,
ઘરથી કબર સુધી, તૃષ્ણા માં કચડાઈ જવાનું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111426089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now