શૂન્યમાંથી જ,
સરકી રહ્યું બધું,
અશૂન્યમાં જ;

ભેદભરમ,
દ્વેત અદ્વૈત ભાવે,
પ્રકૃતિ માં જ;

દૈવ સદૈવ,
નિશ્ચિત કર્મબીજ,
પ્રકૃતિ માં જ;

કર્મ પ્રધાન,
સકામ નિષ્કામ એ,
પ્રકૃતિ માં જ;

સહજ હોય,
આનંદમાં જીવન
પ્રકૃતિ માં જ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now