શબ્દ સાધના,
સ્પંદનો એ સ્પર્શતાં,
અંત: કરણે;

નયનરમ્ય,
દ્રશ્ય ઊભરે ત્યાં,
નૈત્ર કરણે;

ઉપલબ્ધિ છે,
સ્વતંત્રતા આત્માની,
ત્યાગતા ક્ષણે;

આનંદ રૂપે,
હાજર સ્વભાવિક,
અંત: કરણે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now