પોતાના પ્રેમ પર
એટલો વિશ્વાસ
હોવો જ જોઈએ કે
સામે વાળું વ્યક્તિ
ક્યાંય પણ, કોઈ ની
પણ જોડે હોય પણ
તમને ભૂલી નહિ શકે
કોઈ ના ઇન્તજાર
ની મજબૂતી એટલી
હોવી જોઇએ કે
વિરહ ની વેદના
ના હથોડા તેને
તોડી નહિ શકે
પ્રેમ છે તો મળશે
જરૂર એ આશ
હોય તો પ્રેમ
નિષ્ફળ ના જાય
ક્યારેય