કઈ પરા કાપ્ઠાએ પહોચયો છું એતો રામ જાણે, પણ બધુજ સતરંગ ની રમત સમાન અને બધા રમતના પ્યાદા જેવા લાગે છે, છે બહું ઉંચા શબ્દો જાણું છું નહી પચાવી શકે કોઈ પણ સહેલાઈથી, સાચું કહું છું જીંદગી એક સંતા કુકડીની રમત લાગે છે. શું છુપાવું શું બતાવું મને તો બધું સમાન અને સરખું લાગે છે.
Raajhemant