Shefali 7 year ago

Thnx Damyanti ji

Shefali 7 year ago

Thnx Sheree ji

Shefali 7 year ago

Aabhar Ridhdhi

Prem_222 7 year ago

https://www.matrubharti.com/bites/111426380

Shefali 7 year ago

આભાર વર્ષા જી

Shefali 7 year ago

વાહ રુદ્ર.. શુભ રાત્રી

______ 7 year ago

👌👌👌

Rudrarajsinh 7 year ago

ખટકે કોઈને તો ખટકવા દો, કાજલને કાજલ રહેવા દો. કણાને કણોજ રહેવા દો, પત્થર હવે ના બનવા દો. લી. રુદ્ર રાજ સિંહ

Shefali 7 year ago

વાહ રુદ્ર ખટકી જાઉં છું ક્યારેક કોઈની આંખમાં કણાની જેમ, તોય પ્રયત્ન કરું છું બનવાને શોભા આંખની કાજલની જેમ..

Rudrarajsinh 7 year ago

આભાર આપનો.. જીવીને ઉપયોગી બનો છો, બાકી ક્યાં કોઈને નડો છો?

Shefali 7 year ago

આભાર ગીતા

Shefali 7 year ago

Aabhar yakshu

Shefali 7 year ago

વાહ રુદ્ર મળ્યું છે જીવન તો જીવી લઉં છું, બાકી ક્યાં ખાસ કઈ કરી લઉં છું..

Parmar Geeta 7 year ago

વાહ મસ્ત.. 👌

હરિ... 7 year ago

જોરદાર... 👌👌

Rudrarajsinh 7 year ago

Nice didi.....👌👌

Rudrarajsinh 7 year ago

તારું દિલ ક્યાં તડપે છે મારા માટે? એતો ધડકે છે તારા જીવવા માટે. લી. રુદ્ર રાજ સિંહ

Shefali 7 year ago

Aabhar Vijay ji

Vijay 7 year ago

Perfect line

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now