અમદાવાદ માટે કેરળ અને દિલ્હીનાં ડોકટરની મદદ માંગવામાં આવી,ક્યાં ગઈ ગુજરાતની વર્લ્ડ કલાસ મેડિકલ સર્વિસ?.
😊😊😊😊😊

Gujarati News by બાબા સત્સંગી : 111425568
બાબા સત્સંગી 7 year ago

સાચી વાત છે શેફાલી જી, કુદરત કોપાયમાન થયો છે.

Shefali 7 year ago

બહુ કેસ છે ભાઈ, હોસ્પિટલ ફૂલ જેવી, ડોક્ટર અને નર્સ ને પણ quarantine karva પડ્યા છે અને રોજ કેસ વધતા જ જાય.. એક દર્દી ને 14 દિવસ સાચવવો પડે.. ક્યાંથી પહોંચી વળાય.. ને લોકો પણ સમજતા નથી કઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now