બેઝુબાન થઈ ગયા શબ્દો મૌન બનીને અહીં,
શુન્ય સ્વરૂપે  અમન ,મનોલય માં રહી જવાનું,

ગુજરતી રહી છે જિંદગી, લય વિલય બનીને,
આનંદ સોહમ સ્વરૂપ માં , તન્મય રહી જવાનું,

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now