#વરરાજો

ઉમળકાથી આવકારે , ઘોડેસવારી માં,
પોખે લીલા તોરણે, સાંબેલાથી પ્રેમ માં;

ધર્મ કાજે કર્મ ગૃહસ્થ જીવન પવિત્રતા,
આત્મ ભાવે રાજા, વરરાજા સંસાર માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now