શુભ સવાર મિત્રો.....આજે મારી પ્રથમ સ્ટોરી બુક પ્રકાશિત થઈ છે જેમાં મે પ્રેમથી ભરપૂર કવિતાઓ લખી છે.....તો સૌ આ પ્રેમપૂર્ણ કવિતાઓ વાંચજો અને પોતાનો અભિપ્રાય જરૂરથી આપજો......કઈ તૃટી રઇ ગઈ હોય તો મને માફ કરજો.....જ્યાં પણ સુધારો કરવાની જરૂર લાગે તો મને જરૂર થી જણાવશો....હું પ્રયત્ન કરુ છું કે મારી શ્રેષ્ઠ કવિતાઓ હું પ્રકાશિત કરુ.....

પ્રેમપૂર્ણ રચનાઓ વાંચો અને વંચાવો
આ સુષ્ટિમાં પ્રેમ કરો ને પ્રેમ ફેલાવો....

"પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે...." by Dilwali_Kudi_N.D. read free on Matrubharti
https://www.matrubharti.com/book/19884084/prempurn-rachnao

- Dilwali Kudi

Gujarati News by Aziz : 111425186
Aziz 7 year ago

thank you વાંચજો જરૂર થી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now