ન્યાય અને સમાધાન મા શું ફેર છે..? કડવું છે પણ સત્ય છે..! ન્યાય મા એક ધરે દીવો થાય અને બીજા ઘરે અંધારુ, જ્યારે સમાધાન મા, બન્ને ઘરે દીવા થાય..!

Gujarati Motivational by Ashwin Pandya. : 111425167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now