હરિવર મુજને હરિ ગયો
પ્રિયવર મુજને વરી ગયો

થઈ આવ્યો એ વરરાજો
મુજ હસ્તે વરમાળા ધરી ગયો...

- પરમાર રોહિણી " રાહી "

#વરરાજો

Gujarati Shayri by Rohiniba Raahi : 111425050
પ્રભુ 7 year ago

વાહ વાહ સુપર ✍️👌

Rohiniba Raahi 7 year ago

Good morning... Thank you 🙏

મોહનભાઈ આનંદ 7 year ago

જબરદસ્ત રચના,, ગજબ અભિવ્યક્તિ અભિનંદન,,,,,,શુભ સવાર નમસ્કાર....

Pandya Rimple 7 year ago

ખૂબ જ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now