#વરરાજો લગ્ન પછી પહેલી વાર પોતાનાં સાસરે ગયા
ફરવા નીકળ્યા અને ત્યાં યુવાનને પૂછ્યું
અહીં જોવાજેવું શું છે ?
યુવાનનો જવાબ :-

“જે જોવાજેવું હતું એ તો તમે લઇ ગયા હવે અહીં કઈ નથી”

Gujarati Jokes by KRUNAL : 111425009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now