મને તું ભલેને ભુલી ગઈ! પણ તારી યાદો મારા થી ભુલાતી નથી,

તું પાસે ભલે ના આવે! દુરથી પણ તારી છબી વિસરાતી નથી,

તું મળતી નથી! પણ મળેલી મુલાકાતો વિસ્મરણ થાતી નથી,

હું ભલે ને પ્રણયમાં પામ્યો પ્રપંચ! તારી યાદોને ભુલવા થી જીવાતું નથી.

Gujarati Good Evening by Parmar Mayur : 111424597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now