માછલી સાથે જ દરિયો નીકળ્યો,લ્યો ઋણાનુબન્ધ પાછો નીકળ્યો,
"ચાંદની" સમજી અમે મુઠ્ઠી ભરી,મુઠ ખોલી ત્યાં તડકો નીકળ્યો,
સાંજ પડતાં પણ પાછું ન ફર્યું એટલે, શોધવા પંખી ને માળો નીકળ્યો,
હું જ મારા ભાર થી થાકી ગયો, હું હતો એ "હું" જ ખોટો નીકળ્યો.

Gujarati Poem by Smit Patel : 111424536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now