#વીસરવા



વીસરવા કેટલી ખાલી જોઈ છે,
નજરોથી તણાતી દૂર થતી જોઈ છે,

એકલતામાં બંધ ઓરડે ખૂણે બેસી,
યાદોને પાંપણે દફન કરતી જોઈ છે.

Gujarati Blog by

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now