શ્યામ તારી યાદ તો વિસરાય ના,
તારા વિના એકલું રેહવાય ના.

ભોળા ભાવે મેં કરી તી પ્રીતડી,
છોડી દઈને કાળજું કોરાયના.

નાવ મારી આજ મઝધારમાં,
દુઃખના દરિયા મહીં છોડાયાના.

સુખના સપના તો બધા રોળાય ગયા,
હેમ ની આશા નિરાશા થાય ના.
#વિસરવુ

Gujarati Poem by HEMANGINI : 111424338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now