દાદા પણ ગયા અને બા પણ ગયાં
ફોટા બની ભીંત પર લટકી ગયાં
ધીરે ધીરે લોકોમાંથી વીસરાઇ ગયાં
પણ જરા મારૂં હૈયું ચીરીને જૂઓ તો ખરા
એ તો હજુ પણ ધબકે છે એ અવિરત
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#વીસરવું

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111424216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now