#વીસરવું


કોતરી નાજુક મીનાકારી , કરી લીધી
જાત મારી મેં,વિરહિણી , કરી લીધી;

રુગ્ણ હૈયું છે, વિલખતુ એ વિરહમાં,
ચાતક નજરે, સ્વાતિ બૂંદો ધરી દીધી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111424147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now