તારા સ્મરણો ને સંભાળી રાખીશ
હૃદયના પટારા માં છુપાવી ને રાખીશ
વિસરવા ની આદત પડી ગઈ છે
માટે તારી તસવીર દિલ પર કંડારી રાખીશ...S.Thakkar
#વીસરવું

Gujarati Blog by Sraddha : 111424002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now