જેઓ લોકો તમને પસંદ કરે છે, તેઓ ને કોઈ દિવસ ન ભૂલો
જે લોકો તમને મદદરૂપ થાય છે , તેમ ને કોઈ દિવસ ન કહો કે હું વ્યસ્ત છું
જેઓ ને તમારા પર વિશ્વાસ છે , તેમને કોઈ દિવસ છેત રતા નહિ.
જે લોકો તમને હંમેશા યાદ રાખે છે , તેઓ ને કોઈ દિવસ ભૂલશો નહિ. pr@tik
#Forget