Gujarati Quote in Blog by mrugesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુલિત્ઝર એવોર્ડ મળવો તે ગર્વની વાત છે...પણ કાશ્મિરી મુસલમાનોની ખોટી ખોટી સહાનુભુતી જીતવા માટે આપવો તે ખોટી વાત છે...૩૭૦ની કલમ હટ્યા પછી કાશ્મિરમા રહેલી તોફાની શાંતીનિ ચિત્રણ એવોર્ડ આપવાથી થતુ હોય તો આ દુનિયા કદાંચ કાશ્મિરને ભારતનુ અભિન્ન અંગ નથી માનતી કે શુ?
કોંગ્રેસ જેવા ધડ માથા વગરના પક્ષ જેનુ અસ્તિત્વ એક પરિવાર પુરતુ જ છે,આ લોકો પુલિત્ઝર એવોર્ડની તરફેણ કરે તે જ બતાવે છે કે કોંગ્રેસની દાનત જ કાશ્મિરને ભારતથી દુર કરવાની છે....
આજ તરફેણ જ્યારે ૧૯૮૯મા કાશ્મિરી પંડિતોને મારીને હટાવ્યા ત્યારે કર્યુ હોત તો આજે સત્તામા બેઠા હોત....
શરમ આવે છે કે આપણા દેશની પ્રજા પણ મુર્ખ છે કે જેને બધુ જ મફત જોઇએ છે...ઘરનુ ઝાઝરુ ય સરકાર બનાવી આપે....દવાનો ખર્ચો ય સરકાર કરે....છોકરાઓને ભણાવાનુ કામ પણ સરકાર જ કરે..ઘરનુ અનાજ પણ સરકાર જ આપે..તો પ્રજાને પ્રશ્ર પુછવા માંગુ છુ કે જો બધી જ જવાબદારી સરકારની હોય તો તમે જાતે શુ કરશો?
અમુક લોકો એવા પણ છે કે જે સરકારના પાંચસો રુપિયા કે જે જરુરિયાત મંદ બી.પી.એલ કાર્ડ ધારકોને મળે છે તે ય છોડતા નથી...કારણકે,બી.પી.એલ કાર્ડ જ ખોટા બને છે....ને આ ખોટા કાર્ડ ધારકો જ સરકારનો સૌથી વધારે વિરોધ કરે છે....મફતનુ ખાવુ,મસ્ત રહેવુ....સરકારને એક રુપિયો ટેક્ષ આપવો નહી....ઉલ્ટાનુ,સરકારના સારા કામો સામે પણ ટિકા કરવાની....
નૈતિકતાના નામે આ દેશની પ્રજામા મીંડુ છે.....કોરોના તો આજકાલનો ‍આવ્યો....
જે પ્રજા વોટના નામે ભજીયા ખવડ‍ાવાથી વેચાઇ જતી હોય તો આપણે અપેક્ષા પણ શુ રાખીએ?
જરા વિચારો કે આપણે આજે ય સુધરવાનુ નામ નથી લેતા,આપણે કેવી રીતે ચોરી કરી શકિએ ટેક્ષની તે જ વિચારતા રહીએ છીએ...

Gujarati Blog by mrugesh : 111423823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now